પું○
કોઈ પણ પ્રકારના આવી પડેલા દુ:ખને કારણે થતી દુ:ખની લાગણી, દિલગીરી, અફસોસ. (૨) મરણ પામેલાં પાછળ પાળવામાં આવતી ગમગીની (સારાં લૂંગડાં, ઘરેણાં વગેરે ન પહેરવાં વગેરે પ્રકારની). (૩) (લા.) મરણ પામેલા પાછળનું રુદન. (૪) કરુણ રસનો સ્થાયી ભાવ. (કાવ્ય.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.