ન○
સાંભળવું એ, સાંભળવાની ક્રિયા. (૨) કર્ણ, કાન. (૩) ૨૭ નક્ષત્રોમાંનું ૨૨મું નક્ષત્ર. (જ્યો.) (સંજ્ઞા.) (૪) પું○ દશરથ રાજાના સમયનો એક બ્રાહ્મણ કુમાર. (સંજ્ઞા)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.