સાપેક્ષ

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

અપેક્ષાવાળું, જરૂરિયાત ધરાવતું. (૨) સંબંધ ધરાવતું. (૩) બીજા ઉપર આધાર રાખતું. (૪) સ્વતંત્ર હસ્તી ન ધરાવનારું, બીજા કોઈ ઉપર આધાર રાખનારું, ‘રિલેટિવ’

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects