અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ… એક મિનિટ થોભો અને વિચારો
અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ… એક મિનિટ થોભો અને વિચારો

હા, ક્ષણ ભર દિલ અને દિમાગ શાંત કરીને જરા વિચારી જુઓ, પોતાની આત્માને ઝંઝોળીને પૂછી જુઓ. ખરેખર, તમે એક જાગૃત નાગરિક બનીને આંદોલનનું સમર્થન કરી રહ્યાં છો? આ ફક્ત અણ્ણા હજારેના આંદોલન પૂરતી વાત નથી પરંતુ દરેક આંદોલન કે ચળવળમાં સમર્થન આપતી વખતે ઘેટાંના ટોળાનો ભાગ ન બની જઈએ તેની માટે છે. કારણકે જો સાચે જ ભ્રષ્ટાચાર તમને પસંદ નથી અને સમાજ તેમ જ દેશ માટે નુકસાનકારક માનો છો તો આ ભ્રષ્ટાચારને પોષવામાં મારા, તમારા અને એવાં દરેકનો જ હાથ છે. હાસ્તો, ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો આવ્યો ત્યારે હેલ્મેટ કોણ નથી પહેરતું? આપણે જ.

Gujaratilexicon
EdwardLor EdwardLor
August 20 2011
છરા હજી પણ છે શરીરમાં, વેદના હજી પણ છે જીવનમાં… ત્રીજી વરસી – અમદાવાદ બ્લાસ્ટ
છરા હજી પણ છે શરીરમાં, વેદના હજી પણ છે જીવનમાં… ત્રીજી વરસી – અમદાવાદ બ્લાસ્ટ

જ્યાં જુઓ ત્યાં આક્રંદ, મરણચીસો , ધુમાડા, લોહીના છૂટતા ફુવારા અને અહીંતહીં ઊડી ગયેલા ક્ષતવિક્ષત અંગોના ટુકડાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ દારુણ ઘટના દરમ્યાન સંતોષ લેવો હોય તો એ વાતનો લઈ શકાય કે આવી સ્થિતિમાં પણ એક માણસ બીજા માણસની મદદે દોડયો હતો. છતાં કેટલાકને વસવસો છે કે તેઓ હજી પણ વધુ મદદ કરી શક્યા હોત. ત્રણ વર્ષ પહેલાં ૨૬મીએ ટ્રોમા વોર્ડમાં જ્યાં લોહીની નદી વહી હતી ત્યાં આજે 26મી જુલાઈ 2011 ના રોજ વાતાવરણ સ્વસ્થ છે.જ્યાં જુઓ ત્યાં આક્રંદ, મરણચીસો , ધુમાડા, લોહીના છૂટતા ફુવારા અને અહીંતહીં ઊડી ગયેલા ક્ષતવિક્ષત અંગોના ટુકડાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ દારુણ ઘટના દરમ્યાન સંતોષ લેવો હોય તો એ વાતનો લઈ શકાય કે આવી સ્થિતિમાં પણ એક માણસ બીજા માણસની મદદે દોડયો હતો. છતાં કેટલાકને વસવસો છે કે તેઓ હજી પણ વધુ મદદ કરી શક્યા હોત. ત્રણ વર્ષ પહેલાં ૨૬મીએ ટ્રોમા વોર્ડમાં જ્યાં લોહીની નદી વહી હતી ત્યાં આજે 26મી જુલાઈ 2011 ના રોજ વાતાવરણ સ્વસ્થ છે.

Gujaratilexicon
EdwardLor EdwardLor
July 26 2011

Most popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects