| No | Name | Owner | Description |
|---|---|---|---|
| 21 | સફારી | હર્ષલ પબ્લિકેશન | બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન |
| 22 | આરપાર | આરપાર ટીમ | ગુજરાતનું અગ્રણી ગુજરાતી સામાયિક |
| 23 | કોકટેલ ઝિંદગી | સાજન બારવડિયા | પ્રેરણાદાયી, માહિતીપ્રદ અને સાંપ્રત ઘટનાઓ પર આધારિત |
| 24 | પહેલ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.