A small leak will sink a great ship

Proverb Meaning
A small leak will sink a great ship એકને પાપે વહાણ ડૂબે (૨) નાનો પણ રાઈનો દાણો
A woman’s work is never done સ્ત્રીની મતી પાનીએ
A wonder lasts but nine days નવો નિશાળિયો નવ દહાડાનો
A word is enough for a wise man તેજીને ટકોરો
A word spoken is past recalling એકવાર બોલેલ શબ્દ પાછો ખેંચાતો નથી
Action speak louder than words બોલવા કરતાં કરી બતાવવું સારું
All is fair in love and war પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે
All is not gold that glitters ચમકે એટલું સોનું નહીં
All roads lead to Rome સુતારનું મન બાવળિયે
All things come to those who wait ધીરજનાં ફળ મીઠાં
All well that ends well અંત સારો તેનું બધું સારું
All work and no play makes Jack a dull boy પહેલું સુખ તે જાતે નર્યા
An apple a day, keeps the doctor away રોજ એક સફરજન ખાવ અને રોગથી બચો
An Englishman’s home is his castle દરેક અંગ્રેજને પોતાનું ઘર કિલ્લા જેવું અભેદ્ય લાગે છે
As the old cock crows, so does the young મોટાઓનું અનુકરણ કરવું(૨) સ્વબચાવમાં મોટાઓને આગળ કરવા

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects