As the tree falls, so shall it lie

Proverb Meaning
As the tree falls, so shall it lie કરો તેવું ભોગવો(૨) વાવો તેવું લણો
As the tree, so the fruit બાપ તેવા બેટા, વડ તેવા ટેટા
As welcome as flowers in May જેમ વસંતઋતુમાં ફૂલ ખીલે
As welcome as water in one’s shoes અણગમા સાથે કામ કરવું
As well be hanged for a sheep as for a lamb ઠગની ઠગાઈ જોઈ ને પણ ચૂપ રહો તો ઠગાઈ જાઓ
As you brew, so must you drink જેવી કરણી તેવી ભરણી
As you make your bed, so must you lie on it તમે કરેલી પથારી પર તમારે જ સૂવું જોઈએ (૨) કરો તેવું ભરો
As you make your bed, so must you lie on it જેવું કરો તેવું પામો
As you sow, so shall you reap વાવો તેવું લણો
Ask no questions and you will be told no lies મૌન રહો અને જુઠાણાથી બચો
At the ends of the earth પૃથ્વીનો છેડો ઘર

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects