Dead men tell no tales

Proverb Meaning
Dead men tell no tales મરેલા માણસનો કોઈ ભય નહીં
Death is the grand leveler મૃત્યુમાં નાનામોટા સર્વે સમાન
Death pays all debts મૃત્યુ બધું ચૂકાવી દે છે
Death when it comes will have no denial મૃત્યુને કોઈ રોકી શકતું નથી
Debt is the worst poverty ઉધારી સૌથી મોટી ગરીબી છે
Deeds, not words કાર્યને શબ્દોની જરૂરત નથી હોતી
Delays are dangerous જેટલું વધુ મોડું થાય એટલું વધુ નુકસાન
Delays are dangerous મોડું કરવાના માઠાં ફળ
Desperate diseases must have desperate remedies જેટલી ગંભીર બીમારી એટલી ગંભીર સારવાર
Destroy the lion while he is but a whelp દુશ્મનને ઊગતો જ દાબી દેવો
Dexterity comes by experience લખતાં લહિયો થવાય
Diamond cut diamond ચોરને પકડે ચોર
Diligence is the mother of success (good luck) ખંત સફળતા લાવે છે
Discretion is better part of valor બહાદુરી કરતાં શાણપણ વધારે સારું
Diseases are the interests of pleasures ભોગી એટલે જ રોગી

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects