Each bird loves to hear himself sing

Proverb Meaning
Each bird loves to hear himself sing ગધેડાને પોતાનું ભૂંકવું સારું લાગે છે
Early to bed and early to rise વહેલાં સૂવું અને વહેલાં ઊઠવું
Early to bed and early to rise makes a man healthy, wealthy and wise રાત્રે વહેલા જે સૂવે, ઊઠે સવારે વહેલા, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર
Easier said than done કરવા કરતાં કહેવું સરળ હોય છે
East or West ? home is best પૃથ્વીનો છેડો ઘર
Easy come, easy go આસાનીથી આવેલું આસાનીથી જતું રહે છે
Eat at pleasure, drink with measure જેટલુ ખાવું હોય ખાવો પણ દારૂ માપસર પીઓ
Eat to live, don’t live to eat ખાવા માટે નહીં પણ જીવવા માટે ખાઓ
Empty vessels make the greatest (the most) sound ખાલી વાસણ ખખડે ઘણું
Enjoy the present વર્તમાનમાં જ જીવો, વર્તમાનને માણો
Enough is as good as a feast સંતોષી નર સદા સુખી
Envy shoots at others and wounds herself બીજાની અદેખાઈ કરો અને જાતે દુ:ખી થાવ
Every ass loves his own bray ખુશામત ખુદાને પણ પ્યારી
Every barber knows that વાળંદ બધું જાણે
Every bird likes its own nest દુનિયાનો છેડો ઘર

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects