| Proverb | Meaning |
| Every cloud has a silver lining | લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે |
| Every country has its customs | દરેક દેશના એના રીતરિવાજો હોય છે |
| Every dark cloud has a silver lining | કાળી રાત પછી અજવાળું હોય જ |
| Every day is not Sunday | બધા દિવસ સરખા નથી હોતા |
| Every dog has his day | ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક મળે જ છે |
| Every dog is a lion at home | ઘરમાં શૂરાતન બતાવે પણ બહાર કાંઈ ચાલે નહીં |
| Every dog is valiant at his own door | પોતાના ઘરમાં બિલાડી પણ વાઘ |
| Every man has his faults | ખામીઓ તો દરેક મનુષ્યમાં રહેવાની |
| Every man has his faults | માણસ માત્ર ભૂલને પાત્ર |
| Every man has his hobby-horse | દરેકને પોતપોતાનાં શોખ હોય છે |
| Every man is the architect of his fortune | માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા |
| Every man to his taste | દરેક માનવને પોતાના વિચાર હોય છે |
| Every miller draws water to his own mill | દરેક મનુષ્ય પોતાનો સ્વાર્થ પહેલા વિચારે છે |
| Every mother thinks her own gosling a swan | સીદીભાઈને સીદકા વહાલાં (પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાના સંતાનો રૂપાળા લાગે) |
| Every one’s faults are not written in their foreheads | દરેક ભૂલ કપાળે લખેલી નથી હોતી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.