| Proverb | Meaning |
| Every tub must stand on its own bottom | દરેક માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે |
| Every white has its black, and every sweet its sour | દરેકનાં બે પાસા હોય છે |
| Every why has a wherefore | દરેક સવાલના જવાબ હોય છે |
| Everybody’s business is nobody’s business | બધાનો રોજગાર એ કોઈનો રોજગાર નહીં |
| Everybody’s work is nobody’s work | બધાનું કામ એટલે કોઈનું કામ નહીં |
| Everything comes to him who waits | ધીરજના ફળ મીઠાં |
| Everything is good in its season | લગ્નનાં ગીત લગ્ને જ ગવાય |
| Evil communications corrupt good manners | નકામા વાદ સારપનો નાશ કરે છે (૨) હવેલી જોઈ ઝૂપડું બાળી ન નંખાય |
| Experience is the mother of wisdom | અનુભવે ડહાપણ આવે |
| Experience keeps a dear school, but fools learn in no other | મૂર્ખાઓ અનુભવમાંથી જ શીખે |
| Experience keeps no school, she teaches her pupils singly | જાત અનુભવ એ જ ઉત્તમ |
| Extremes meet | અતિ સર્વત્ર વર્જ્યતે (૨) અતિની ગતિ નહીં |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.