| Proverb | Meaning |
| Facts are stubborn things | સત્ય અડીખમ હોય છે |
| Faint heart never won fair lady | નબળા હૃદયના માણસને ક્યારેય સુંદરી વરમાળા પહેરાવતી નથી |
| Fair without, foul (false) within | મુખમેં રામ, બગલમેં છૂરી |
| Fair words break no bones | સત્ય હાડકાં ન ભાંગે |
| False friends are worse than open enemies | સમજુ વેરી સારો પણ મૂર્ખ ભાઈબંધ ખોટો |
| Familiarity breeds contempt | વહેલો તે પહેલો |
| Familiarity breeds contempt | અતિપરિચિતતા સંબંધ બગાડે |
| Far from eye, far from heart | નજરથી દૂર એ દિલથી પણ દૂર |
| Fasting comes after feasting | મિજબાની પછી ઉપવાસ જરૂરી |
| Faults are thick where love is thin | જૂઠની દિવાલ જાડી હોય છે જ્યારે પ્રેમની દિવાલ પાતળી |
| Feast today and fast tomorrow | આજે મિજબાની તો કાલે ઉપવાસ |
| Few words are best | પહેલા યોગ્યતા મેળવો પછી જ ઈચ્છા કરો |
| Fine feathers make fine birds | મોર પીંછે રળિયામણો (૨) રૂપ થકી માણસ શોભે છે (૩) સારા ગુણ માણસને સારો બનાવે છે |
| Fine words butter no parsnips | ઉપર ઉપરથી સારું બોલવું |
| First catch your hare | પહેલાં સસલું પકડો પછી રાંધો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.