| Proverb | Meaning |
| First come, first served | વહેલો તે પહેલો |
| First deserve and then desire | પહેલા યોગ્યતા મેળવો પછી જ ઈચ્છા કરો |
| First think, then speak | બોલ્યો બોલ ને માર્યું તીર કદી પાછા નહીં આવે (યોગ્ય વિચાર કરીને બોલવું ને કરવું ) |
| Fish and company stink in three days | સતત સંગાથ ગંધાય |
| Follow the river and you’ll get to the sea | ચોક્કસ લક્ષ્ય મંજિલ સુધી લઈ જાય છે |
| Fool’s haste is no speed | મૂરખની ઉતાવળ ધીમી જ હોય |
| Fools and madmen speak the truth | મૂરખ અને પાગલ સાચું જ બોલે |
| Fools grow without watering | મૂર્ખતાને વધવા માટે પાણીની જરૂર ના હોય |
| Fools may sometimes speak to the purpose | મૂરખ પણ કોઈવાર ડાહ્યું બોલે |
| Fools never know when they are well | મૂરખને ખબર ન પડે કે તેઓ ક્યારે સારા હોય છે |
| Fools rush in where angels fear to tread | જ્યાં સમજદાર પગ મૂકતા પણ અચકાય ત્યાં મૂરખાઓ દોડીને જાય |
| For the love of the game | પ્રેમ માટે રમત રમી શકાય |
| Forbearance is no acquittal | ધીરજ રાખવાથી ઋણ અદા ન થાય |
| Forbidden fruit is sweet | અણહકનું હંમેશા મન લોભાવે |
| Forewarned is forearmed | ચેતવણી આપીને શસ્ત્ર સજ્જ થવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.