Forgive and forget

Proverb Meaning
Forgive and forget માફ કરો અને ભૂલી જાવ
Fortune favors the brave શૂરવીરનો સાથીદાર નસીબ
Fortune favours the brave (the bold) નસીબ પણ બહાદુરને યારી આપે છે
Fortune is easily found, but hard to be kept નસીબ સહેજે મળી જાય પણ સહેજે સાથે ના રહે
Four eyes see more (better) than two એક કરતાં બેએ જાણ્યું ભલું
Friends are thieves of time મિત્રો સમયના ચોર હોય છે
From bad to worse ખરાબ થી સત્યાનાશ સુધી
From pillar to post અહીંથી તહીં, તહીંથી અહીં અથડાવું

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects