| Proverb | Meaning |
| To add fuel (oil) to the fire (flames) | બળતામાં ઘી હોમવું |
| To be born with a silver spoon in one’s mouth | અત્યંત શ્રીમંત કુટુંબમાં જન્મ લેવો |
| To be head over ears in debt | માથાડૂબ દેવામાં પડી જવું |
| To be head over heels in love | ગળાબૂડ પ્રેમમાં પડવું |
| To beat the air | પવનને હરાવવું |
| To build a fire under oneself | અંદર આગ જગાડવી |
| To call a spade a spade | જેવાને જેવો હોય તેવું કહેવું |
| To carry coals to Newcastle | નવા ઘરમાં કોલસા મૂકવા |
| To cast pearls before swine | ભેંસ આગળ ભાગવત |
| To come off with a whole skin | આબાદ રીતે બચી જવું |
| To come off with flying colours | ઝળહળતી ફતેહ મેળવવી |
| To come out dry | સહીસલામત રહી બહાર આવું |
| To come out with clean hands | નિર્દોષ થઈને બહાર પડવું |
| To cook a hare before catching him | ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ |
| To cry with one eye and laugh with the other | એક આંખે હસવું બીજી આંખે રડવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.