| Proverb | Meaning |
| To have a finger in the pie | કોઈ વાતમાં અંગત સ્વાર્થ હોવો |
| To hit the nail on the head | લાગ જોઈને ઘા કરવો |
| To kill two birds with one stone | એક કાંકરે બે પક્ષી મારવા |
| To know everything is to know nothing | જે બધું જાણે એ કાંઈ ન જાણે |
| To know on which side one’s bread is buttered | પોતાનું હિત કઈ તરફ છે તે સમજી લેવું |
| To lay by for a rainy day | વરસાદના દિવસો માટે સંઘરી રાખવું |
| To live from hand to mouth | અત્યંત ગરીબ હોવું |
| To lock the stable-door after the horse is stolen | રાંડ્યા પછીનું ડહાપણ |
| To look for a needle in a haystack | ઘાસની ગંજીમાંથી સોય શોધવી |
| To love somebody (something) as the devil loves holy water | જે ન હોય એની કદર સમજવી |
| To make a mountain out of a molehill | રજનું ગજ કરવું |
| To make both ends meet | બન્ને છેડા ભેગા કરવા |
| To measure other people’s corn by one’s own bushel | પોતાનાં ત્રાજવે બીજાને તોલવા |
| To pay one back in one’s own coin | જેવા સાથે તેવા |
| To plough the sand | રેતમાં વહાણ ચલાવવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.