| Proverb | Meaning |
| To cut one’s throat with a feather | મીઠી છૂરી વાગે ઘણી |
| To cut your coat according to your cloth | ચાદર પ્રમાણે સોડ તાણવી |
| To draw (pull) in one’s horns | કોઈના શિંગડાં ખેંચવાં |
| To draw water in a sieve | ગરણીથી પાણી સીંચવું |
| To drop a bucket into an empty well | ખાલી કૂવે પાણી ભરવા જવું |
| To err is human | માણસ માત્ર ભૂલને પાત્ર |
| To err is human; to forgive is divine | મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, માફ કરવું એ દેવના હાથમાં |
| To fiddle while Rome is burning | આગ લાગે ત્યાં સંગીત ન વગાડાય |
| To fight with one’s own shadow | પોતાના પડછાયા સાથે ન લડાય |
| To find a mare’s nest | મૃગજળની શોધ |
| To fish in troubled waters | જાણીજોઈને મુશ્કેલી ઊભી કરવી |
| To fit like a glove | બરાબર બંધબેસતું થાય |
| To flog a dead horse | મરેલાને શું મારવું ? |
| To go for wool and come home shorn | લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ |
| To go through fire and water (through thick and thin) | સારા નરસા અનુભવોમાંથી પસાર થવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.