To pour water into a sieve

Proverb Meaning
To pour water into a sieve ચારણીમાં પાણી ન ભરાય
To pull the chestnuts out of the fire for somebody બીજા માટે જોખમ ખેડવું
To put a spoke in somebody’s wheel હવનમાં હાડકાં નાખવાં
To roll in money પૈસાની રેલમછેલ
To run with the hare and hunt with the hounds બન્ને બાજુ ઢોલકી વગાડવી
To set the wolf to keep the sheep શિયાળને ઘેટું સાચવવા ન અપાય
To stick to somebody like a leech જળોની જેમ ચોંટી રહેવું
To strain at a gnat and swallow a camel ખાળે ડૂચા અને દરવાજા મોકળા
To take the bull by the horns મુશ્કેલીનો હિંમતથી સામનો કરવો
To teach the dog to bark કૂતરાને ભસતાં ન શીખવાડાય
To throw a stone in one’s own garden પગ પર કુહાડી મારવી
To throw dust in somebody’s eyes આંખમાં ધૂળ નાખવી
To throw straws against the wind સામા પવને હોડી ચલાવવી
To wash one’s dirty linen in public પોતાનાં કપડાં જાહેરમાં ન ઉતારાય
To work with the left hand ડાબા હાથની ખબર જમણા હાથને પણ ન પડે

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects