Wake not a sleeping lion

Proverb Meaning
Wake not a sleeping lion સૂતેલા સિંહને જગાડવો નહીં
Walls have ears દિવાલને પણ કાન હોય છે
Wash your dirty linen at home પોતાની નબળાઈઓ ઘરમાં જ છૂપાવી રાખો
We know not what is good until we have lost it સારી વસ્તુ ખોઈ નાખીએ પછી જ તેની સાચી કિંમત સમજાય
We never know the value of water till the well is dry કૂવા સુકાઈ ગયા પછી જ પાણીની કિંમત સમજાય
We never miss the water till the well is dry જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ
We shall see what we shall see દૃષ્ટિ એવી સૃષ્ટિ
Wealth is nothing without health પહેલાં તંદુરસ્તી પછી પૈસો
Well begun is half done જેની શરૂઆત સારી તેનું કામ અર્ધું પૂરું થયું સમજો
What can’t be cured has to be endured જેનો કોઈ ઉપાય નથી તેને સહન કર્યે છૂટકો
What is done by night appears by day છાનુંછપનું કરેલું કાર્ય છેવટે જાહેર થઈ જાય છે
What is done cannot be undone કરેલું કાર્ય ન કરેલ ન થાય
What is lost is lost જે ગયું તે ગયું જ સમજો
What is to be will be થવા કાળ હોય તે થઈને જ રહે
What is worth doing at all is worth doing well જે કરવું તદ્દન જરૂરી છે તે સારી રીતે કરો

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects