| Proverb | Meaning |
| What is your is mine and what mine is my own | તારું મારું સહિયારું મારું મારા બાપનું |
| What one man has done, man can do | જે કામ એક જણ કરે તે બીજો માણસ પણ કરી શકે |
| What the eye doesn’t see, the heart doesn’t grieve | આંખથી અદીઠ તે મનથી અદીઠ |
| What the heart thinks the tongue speaks | હૈયે તેવું હોઠે |
| When angry, count a hundred | ગુસ્સો ચડે ત્યારે ધીરજ ધરો |
| When at Rome, do as the Romans do | જેવો દેશ તેવો વેશ |
| When flatterers meet, the devil goes to dinner | વખાણી ખીચડી દાંતે વળગી |
| When one door shuts, another opens | એક દરવાજો બંધ થાય તો ખુદા સો ઉઘાડે |
| When the cat is away, the mice will play | ગુરુ ગયા ગામ અને ચેલા કરે લાડ(૨) શેઠની ગેરહાજરીમાં વાણોતરને મજા |
| When the fox preaches, take care of your geese | પાંખડીની સલાહ વિચારીને સ્વીકારો |
| When three know it, all know it | થોડાએ જાણ્યું એટલે આખા ગામે જાણ્યું |
| When wine is in wit is out | આસવથી બુદ્ધિ બહેર મારે |
| Where their is life, there is hope | આશા અમર છે |
| Where there’s a will, there’s a way | મન હોય તો માળવે જવાય |
| While the grass grows the horse starves | ઘાસ ઊગે ત્યાં સુધી તોખાર ભૂખ્યો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.