| Proverb | Meaning |
| Who breaks, pays | કરે એ ભરે |
| Who goes a-borrowing goes a-sorrowing | ઉધારની જીંદગી એટલે દુ:ખી જીંદગી |
| Who has never tasted bitter, knows not what is sweet | સુ:ખની કિંમત દુ:ખના સમયે જ સમજાય |
| Who keeps company with the wolf, will learn to howl | ખરાબ જણની સંગત ખરાબ બનાવે |
| Wise after the event | રાંડ્યા પછીનું ડહાપણ |
| With time and patience the leaf of the mulberry becomes satin | ધીરજના ફળ મીઠાં |
| Words pay no debts | શબ્દથી દેવું ન ચૂકવાય |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.