Proverb | Meaning |
કહેવા કરતા કરવું કઠિન છે | Actions speak louder than words |
કહેવા કરતાં કરવું ભલું | Proof of the pudding is in the eating |
કહેવું થોડું કરવું ઘણું | Promise little and do much |
કહેવું સરળ કરવું કઠિન | Fine words butter no parsnips |
કહેવું સહેલું, કરવું કઠિન | Saying is one thing, doing another |
કહ્યું તે કર્યા બરાબર | Take the will for the deed |
કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય | Sand form the mountain, moments make the year |
કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય | Who will not keep a penny shall never have many (2) Learn to walk before you run (3) Great objectives are achieved by piecemeal work (4) Penny and penny laid up laid up will make money (5) Constant dripping wears away stones and little strokes fell oa |
કાગડા બધે કાળા | Crows are black everywhere |
કાગડાના ગળામાં દહીંથરું | A great fortune in the hands of a fool is a great misfortune |
કાગડાની કોટે દહીંથરું ન બંધાય | Throw not pearls before the swine |
કાગનું બેસવું ને ડાળનું પડવું | An accidental outcome, a mere coincidence |
કાચ કાચને કાપે | Diamond cut diamond |
કાજી દૂબલે ક્યૂં? સારે ર્ગાંવકી ફિકર | A Paul pry is ever uneasy |
કાનખજૂરાનો એક પગ ભાંગે તો શું ફેર પડે? | It is only a drop in the ocean |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં