| Proverb | Meaning |
| કેડમાં છોકરું ગામ ભરી શોધ્યું | You cannot see wood for trees |
| કોઈ દી હાસ્ય તો કોઈ દી રુદન | Those who smile on saturdays, weep on Sundays |
| કોઠીમાં ઘાલ્યા કંઈ જીવે? | Death meets us everywhere |
| કોણ કહે છે કે રાંપીનો ઘા | If the cap fits,you may wear it |
| કોણ ચોર તે પાળી ચોર | He that will steal an egg, will steal an ox |
| કોલસાની દલાલીમાં હાથ કાળા | It is a hard bargain and might bring a slur on our reputation |
| ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? | It is no use to compare a pauper with a prince |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.