Proverb | Meaning |
કામ કર્યું તેણે કામણ કર્યું | Handsome is chat handsome does (2) Diligence is the mistress of success |
કાળા અક્ષર ભેંસ બરાબર | Books without the knowledge of life are useless |
કાળા એટલા મગ નહીં | All that we hear: is not true |
કાળા ગયા ને ધોળા આવ્યા | He is grey before he is good |
કીડી સંચરે ને તીતર ખાય | One sows, another reaps |
કીડીને કણ ને હાથીને મણ | To each according to his needs |
કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં | Fools rush in where angels fear to tread |
કુમળો છોડ વાળીએ તેમ વળે | Bend the twig, bend the tree (2) A green wound is soon healed |
કૂકડો હોય ત્યાં જ વહાણું વાય કે? | If one will not, another will |
કૂટવામાં જગલો ને જમવામાં ભગલો | Beauty weeps and fortune enjoys |
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી | You will end but you cannot mend |
કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી | Crows are never the white for washing |
કૂતરાનું મોં બિલાડીએ ચાટ્યું | Tit for tat |
કૂવાને મોઢે ઢાંકણું દેવાય પણ જગને મોઢે કેમ દેવાય? | Do as you like, you cannot curb men’s tongues |
કૂવામાં હોય તો હવાડામાં આવે | One can exhibit only that which one has |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં