કામ કર્યું તેણે કામણ કર્યું

Proverb Meaning
કામ કર્યું તેણે કામણ કર્યું Handsome is chat handsome does (2) Diligence is the mistress of success
કાળા અક્ષર ભેંસ બરાબર Books without the knowledge of life are useless
કાળા એટલા મગ નહીં All that we hear: is not true
કાળા ગયા ને ધોળા આવ્યા He is grey before he is good
કીડી સંચરે ને તીતર ખાય One sows, another reaps
કીડીને કણ ને હાથીને મણ To each according to his needs
કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં Fools rush in where angels fear to tread
કુમળો છોડ વાળીએ તેમ વળે Bend the twig, bend the tree (2) A green wound is soon healed
કૂકડો હોય ત્યાં જ વહાણું વાય કે? If one will not, another will
કૂટવામાં જગલો ને જમવામાં ભગલો Beauty weeps and fortune enjoys
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી You will end but you cannot mend
કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી Crows are never the white for washing
કૂતરાનું મોં બિલાડીએ ચાટ્યું Tit for tat
કૂવાને મોઢે ઢાંકણું દેવાય પણ જગને મોઢે કેમ દેવાય? Do as you like, you cannot curb men’s tongues
કૂવામાં હોય તો હવાડામાં આવે One can exhibit only that which one has

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects