કેડમાં છોકરું ગામ ભરી શોધ્યું

Proverb Meaning
કેડમાં છોકરું ગામ ભરી શોધ્યું You cannot see wood for trees
કોઈ દી હાસ્ય તો કોઈ દી રુદન Those who smile on saturdays, weep on Sundays
કોઠીમાં ઘાલ્યા કંઈ જીવે? Death meets us everywhere
કોણ કહે છે કે રાંપીનો ઘા If the cap fits,you may wear it
કોણ ચોર તે પાળી ચોર He that will steal an egg, will steal an ox
કોલસાની દલાલીમાં હાથ કાળા It is a hard bargain and might bring a slur on our reputation
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? It is no use to compare a pauper with a prince

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects