| Proverb | Meaning |
| સબૂરીનાં ફળ મીઠાં | Patience is bitter but its fruits are sweet |
| સમય અને ભરતીનાં પાણી કોઈની રાહ જોવા થોભતાં નથી | Time and tide wait for none |
| સમય બડા બલવાન, નહીં મનુષ્ય બળવાન | Time is the greatest healer |
| સમય વર્તે સાવધાન | Better late than never |
| સમય સાચવે તેને ઈશ્વર સાચવે | A stitch in time saves nine |
| સમય સોનું છે | Delay is dangerous |
| સમયનાં ગીત સમયે ગવાય | Everything has its time (season) |
| સમયને પાંખો છે | Time flies |
| સમર સરી જતી રેતી જેવો, તક ઝડપી લો | Gather you rosebuds, while you may |
| સમુદ્ર તરીને ખાબોચિયામાં ડૂબવું | To swallow a whole ox and be choked with a tail |
| સહુની તે વહુની | We are all in the same boat |
| સાચો જન સૂખે સૂએ | Sweet are the slumbers of the virtue |
| સાઠી બુદ્ધિ નાઠી | Old age is a second childhood |
| સાત સાંધે ને તેર તૂટે | The more I try, the further I am off |
| સાપના પગ સાપ જાણે | Set a thief a catch a thief |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.