Proverb | Meaning |
સો ગળણે ગળીએ તો એક વાત નીકળે | Silence is golden, speech is silver |
સો ચૂહે મારકે બિલ્લી હજ કરને ચલી | Charity covers a multitude |
સો દહાડા સાસુના અને એક દહાડો વહુનો | Every man has his hour |
સો દહાડા સાસુના, એક દિવસ વહુનો | Every dog has his its day |
સો દુ:ખોમાં એક દિવસ સુખનો પણ હોય | Even a worm will turn |
સો મણ તેલે અંધારું | It is dark under the lamp |
સો સૌનાં ગીત ગાય | Every cook praises his own broth |
સોગન ખાય તે સદાય જુઠ્ઠો | People swear because their words are worthless |
સોડે પ્રમાણે પીછોડી લેવી | Cut your coat, according to your cloth |
સોનાની થાળીમાં લોઢાની મેખ | You spoil a good fish with an ill sauce |
સોનાની રતિનું મૂલ્ય, પણ કર્મની રતિનું મૂલ્ય નહિ | Nobody can evaluate what a man may accomplish |
સોનાનું તીર ફાવે ત્યાં વિનાશ કરી શકે | A golden dart kills where it pleases |
સોનું જોઈ કસી અને માણસને જોઈ વસી | Judge not of men, or things at first sight |
સોનું જોઈએ કસી, માણસ જોઈએ વસી | Appearances are deceptive |
સોનું દેખી મુનિવર ચળે | An open door may tempt a saint (2) Gold is the dust that blinds all eyes |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.