કોલસાની દલાલીમાં હાથ કાળા

Proverb Meaning
કોલસાની દલાલીમાં હાથ કાળા It is a hard bargain and might bring a slur on our reputation
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? It is no use to compare a pauper with a prince
ખાંપણામાં માથું નાંખ્યું એ નાંખ્યું પછી ગભરાવાનો શો અર્થ? In for a penny, in for a pound
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? Throw not pearls before the swine
ખાડામાં પથ્થર ફેંકતાં આપણે જ ખરડાઈએ Jest with as ass and he will flop you in the face with his tail
ખાડો ખોદે તે પડે One who tries to harm others, harms himself (2) Evil to him, who evil thinks
ખાનારપીનારને ખુદા આપનાર Spend and God will send
ખાબોચિયાં કચરો એકઠો કરવા જ હોય Standing pools gather filth
ખાય તે ધાય Quick at meat, quick at work
ખાલી ચણો વાગે ઘણો Empty vessels make most sound (2) A little pot is soon hot
ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા Penny wise and pound foolish
ખીસા તર, તો ચાહે સો કર Money makes the mare go
ખુલ્લી દુશ્મનાવટી કરતાં જૂઠી મૈત્રી વધુ ભયંકર Better an open enemy than a false friend
ખુશામદના શબ્દો એ પ્રેમનો ખોરાક છે Pleasant words are the food of love
ખોટો તો બી ગાંઠનો, ઘેલો તો બી પેટનો One’s own is faultless

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects