હસતો નર સદા સુખી

Proverb Meaning
હસતો નર સદા સુખી Laughter is the sun that drives winter from the human face (2) Humour is emotional chaos remembered in tranquillity
હસવામાંથી ખસવું થવું Jocular slanders often prove serious injuries
હસવું એટલે રડવું Sadness and gladness succeed each other
હસે તેનું ઘર વસે Humour is emotional chaos remembered in tranquillity
હાડિયાને મન હસવું ને દેડકાનો જીવ જાય Boy’s play is death to the birds
હાથ હલાવ્યા વિના કોળિયો મોંમાં ન જાય

God reaches us good things by our own hands (2) God helps those who help themselves (3) Assist your self and heaven will assist you

હાથના કર્યા હૈયે વાગે

Evil to him, who evil thinks (2) Jest with as ass and he will flop you in the face with his tail (3) Bread up a crow and he will pluck out your eyes (4) as you sow so you will reap (5) Harm watch, harm catch

હાથી પાછળ કૂતરા ઘણા ભસે

The moon does not heed the barking of dogs (2) In a calm sea every man is a pilot

હાર્યું કરે પણ વાર્યું ન કરે She will stay at home perhaps if her leg be broken
હિંમતે મર્દા તો મદદે ખુદા

God helps those who help themselves (2) Undaunted minds defy fortune (3) Begin your web properly and God will supply you with thread

હીરામાં છાંટ અને રૂપમાં ગર્વ બંને સરખાં Pride in a beauty is like a straw in a diamond
હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા

Better do it than wish it done (2) It is better to do a thing ourselves than entrust it to others

હૈયે તેવું હોઠે

As we think, so we speak (2) Speech is the picture of mind (3) Unchaste language is the sure index of an impure heart (4) As you sow, so you will reap (5) Nearest the heart comes first out

હોઠ બહાર, તે કોટ બહાર The very walls have ears
હોળીનું નાળિયેર બનવું One who rushes to take up risky tasks

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects