સૂતેલા સાપને જગાડવો નહિ

Proverb Meaning
સૂતેલા સાપને જગાડવો નહિ Provoke not the rage of a patient man (2) Let sleeping dogs lie (3) Do not whip the old sores
સૂતેલો સાપ ન જગાડો Let sleeping dog alone
સૂરજ સામે ધૂળ ઉડાડતા પોતાનાં પર પડે spit not against heaven, it will fall back in thy face
સો ગરણે ગળે, તો એક વાત કરે Measure thrice but cut once what you buy
સો ગળણે ગળીએ તો એક વાત નીકળે Silence is golden, speech is silver
સો ચૂહે મારકે બિલ્લી હજ કરને ચલી Charity covers a multitude
સો દહાડા સાસુના અને એક દહાડો વહુનો Every man has his hour
સો દહાડા સાસુના, એક દિવસ વહુનો Every dog has his its day
સો દુ:ખોમાં એક દિવસ સુખનો પણ હોય Even a worm will turn
સો મણ તેલે અંધારું It is dark under the lamp
સો સૌનાં ગીત ગાય Every cook praises his own broth
સોગન ખાય તે સદાય જુઠ્ઠો People swear because their words are worthless
સોડે પ્રમાણે પીછોડી લેવી Cut your coat, according to your cloth
સોનાની થાળીમાં લોઢાની મેખ You spoil a good fish with an ill sauce
સોનાની રતિનું મૂલ્ય, પણ કર્મની રતિનું મૂલ્ય નહિ Nobody can evaluate what a man may accomplish

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects