| Proverb | Meaning |
| સાચો જન સૂખે સૂએ | Sweet are the slumbers of the virtue |
| સાઠી બુદ્ધિ નાઠી | Old age is a second childhood |
| સાત સાંધે ને તેર તૂટે | The more I try, the further I am off |
| સાપના પગ સાપ જાણે | Set a thief a catch a thief |
| સાપે ડરેલો દોરડીથી ડરે | A burnt child dreams the fire |
| સામ, દામ ને ભેદ ઉપાય, પછીથી ચોથો દંડ ઉપાય | Never draw your dirk when a dint will do |
| સારાં કામ સાહેબનાં | The king can do no wrong |
| સાહસ વિના સિદ્ધિ નહીં | Never venture, nothing have |
| સુખ પછી દુ:ખ | After christmas, comes lent |
| સુખમાં સૌ સગાં | Friends are many when the purse is full |
| સુખી એ ભોમ જેને ના ભૂંડો ભૂતકાળ | Happy is the country that has no history |
| સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ | In prosperity gold, in adversity God |
| સુતારનું મન બાવળિયે | A cat always dreams of mice |
| સુથારનું ચિત્ત બાવળિયે | All roads lead to rome |
| સૂંઠને ગાંગડે ગાંધી ના થવાય | One swallow does not make a spring |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.