| Proverb | Meaning |
| શેરને માથે સવા શેર | Measure for measure (2) Tit for tat |
| શેરી જોઈ ચાલીએ ને કંથ જોઈ મહાલીએ | Look to your purse before you buy |
| શેરી મિત્રો સો ગણા, તાળી મિત્ર અનેક, ભીડ પડે ભાગે નહિ, સો લાખનમેં એક | Prosperity brings friends, adversity tries them |
| શોભા એટલી ઓભા | Every pleasure has its reaction |
| સંઘરેલો સાપ પણ કામનો | Keep a thing for seven years and you will find a use for it |
| સંતોષી નર સદા સુખી | Beggars can’t be choosers (2) Beggars mustn’t be choosers (3) Never looks a gift horse in the mouth (4) Half a loaf is better than nothing (5) He that grasps at too much holds nothing fast (6) A bird in the hand is worth two in the bush |
| સંનિષ્ઠ સેવા એ સત્તાનો પાયો છે | Power comes from sincere service |
| સંપ ત્યાં જંપ | Union is strength |
| સંપ ત્યાં સહકાર | United we stand, divided we fall |
| સંસાર અસાર છે અને સુકીર્તિ અમર છે | pleasure is precarious and virtue is immortal |
| સતી શાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ | Cattle do not die from crow’s cursing |
| સત્તા આગળ બધું જ પ્રાપ્ત થઈ શકે | An ass, loaded with gold Climbs to the top of the castle |
| સત્તા શાણપણની જન્મદાત્રી છે | Power comes from sincere service |
| સત્ય સદ્ગુણનો આત્મા છે | Sincerity is the soul of virtue |
| સત્યનો બેલી પરમેશ્વર | Truth has always a fast bottom |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.