| Proverb | Meaning |
| વહેલો તે પહેલો | Early bird catches the worm (2) The early bird catches the worm (3) First come first served |
| વાઘનું મોં લોહિયાળ | Once a thief always a thief |
| વાડ વગર વેલો ન ચઢે | Without influence no one can rise |
| વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે | The very walls have ears |
| વાણિયાભાઈની મૂછ નીચી તો નીચી | spare no pain to secure a gain |
| વાણિયો સીંચે પળી પળી, ને રામ ઉઠાવે કુપ્પા | Ever spare, ever bare |
| વાતનું વતેસર કરવું | A little leak will sink a great ship (2) To make a mountain of a molehill |
| વાયે વાત જાય | Even walls have ears |
| વાવે તેવું લણે | As we think, so we speak (2) As you sow, so you will reap (3) Do evil and look for like |
| વિદ્યા વાપરવાથી વધે | Gold shines brighter, the more it is heated |
| વિનાશ કાળે વિપરીત બુદ્ધિ | Pride goes before destruction |
| વિવાહ પહેલાં માંડવો કેવો? | Call not a surgeon before you are wounded |
| વીંછીને મોઢે ખાસડું | He hurts the good, who spares the bad |
| વેર ન શમે વેરથી | Eye for an eye and a tooth for a tooth |
| વેરથી વેર ના શમે | Hatred does not cease by hatred |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.