| Proverb | Meaning |
| અંત વિના ડંખ નહીં | Borrowed garments never fit well |
| અંધારી રાત્રે મગ કાળા | When candles are out, all cats are gray |
| અકર્મીનો પડિયો કાણો | A lean dog gets nothing but fleas |
| અક્કલનો ઓથમીર | A prince of all fools |
| અગત્સ્યના વાયદા હોવા | One of these days is none of these days |
| અગસ્ત્યના વાયદા | False promises |
| અજાણ્યું ને આંધળું બંને બરાબર | Ignorance has no lights |
| અડધો મૂકી આખાને ન શોધો | Forsake not God till you can find a better master |
| અણબોલાવ્યું બોલે ને તણખલાને તોલે | An uninvited guest is like a straw |
| અણી ચૂક્યો સો વર્ષ જીવે | Miss is as good as a mile (2) Threatened folks live long |
| અતિ ડાહ્યો અતિ ખરડાય | Positive men are often in error |
| અતિ લોભ તે પાપનું મૂળ છે | Avarice is the root of all evils (2) Grasp all, lose all (3) He that will have all, lose all |
| અતિ સે ભલી ચુપ | Silence pays |
| અધર્મીના અઢી દિવસ | Liars have short wings |
| અધૂરો ઘડો છલકાય | Empty vessels make most sound (2) Small rain will lay a great dust (3) A little pot is soon hot |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ