અનુભવે માણસ થવાય

Proverb Meaning
અનુભવે માણસ થવાય Practice makes a man perfect
અન્ન એવો ઓડકાર As the tree is, so is the fruit
અન્ન તેવો ઓડકાર As we think, so we speak (2) As you sow, so you will reap (3) Man is known by the company he keeps (4) Speech is the image of action
અફીણનો કીડો સાકરમાં ન જીવે One man’s food is another man’s poison
અફીણનો જીવડો સાકરમાં ન જીવે Sad souls are slain in merry company
અભિમાન તો રાજા રાવણનું પણ ન રહ્યું Pride is an ill horse to ride
અર્ધા વસાનું માણસ અને લાખ વસાનાં લૂંગડાં Fine feathers make fine birds
અલ્પજ્ઞાન, અતિ હાણ A little learning is a dangerous thing
આંખ આડા કાન કરવા To connive at
આંખે દીઠું તે સાચું Seeing is believing
આંખો મીંચીએ તો સદાય અંધારું Once neglected is last for ever
આંગળી આપતાં પહોંચું કરડી ખાય Give a clown your finger and he will take your whole hand (2) If you give an inch, he will take an ell
આંગળી આપતાં પહોંચું કરડી ખાવું Give him an inch, and he will take an ell
આંધળાને આરસી ને બહેરાને વાત Do not throw pearls before swines
આંધળાને આરસી શી? Fool’s haste is no speed

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects