| Proverb | Meaning |
| આંધળામાં કાણો રાજા | A heron is a king among crows |
| આંધળો કહે ભીંત અને બહેરો કહે મસ્જિદ | I talk of chalk and you of cheese |
| આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું | It is too late to swim as the vessel sinks |
| આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય | It is too late to dig a well when the house is on fire |
| આગળ દોડ ને પાછળ જોડ | Haste makes waste |
| આજનું કામ આજે કરવું | Better today than tomorrow |
| આજનું કાલ ઉપર ન રાખવું | Death is dangerous |
| આજનો બાળક આવતી કાલનો નાગરિક છે | Child is the father of the nation |
| આજે અમીર તો કાલે ફકીર | Today a king tomorrow nothing |
| આજે અમીર, કાલે ફકીર | Today a king tomorrow nothing |
| આજે નહિ તો કાલે | If today you will not, tomorrow you must |
| આડે લાકડે આડો વહેર | Desperate diseases require desperate remedies |
| આડો આંક વાળવો | To reach the utmost limit |
| આનંદને પણ સીમા હોય છે | All good things come to an end |
| આપ કી લાપસી, કુસકી પરાઈ કી | Everyone thinks his shilling worth thirteen pence |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ