આળસુ માણસની જીભ કદી નવરી હોતી નથી

Proverb Meaning
આળસુ માણસની જીભ કદી નવરી હોતી નથી The tongue of idle persons is never idle
આવતી કાલ કદી આવતી નથી Tomorrow never comes
આવતી વહુ ને બેસતો રાજા, વખાણીએ તો વખણાય Give a dog on ill name, and you may as well hang him
આવે તે ભાવે જાય Light come, light go
આવ્યું મોત કોઈને મૂકે નહિ Death is deaf and hears no denial
ઇન્દ્રિયો જીતી, તેણે સર્વ જીત્યું The greatest conquest is the conquest of self
ઈદ પછી રોજા After christmas, comes lent
ઈર્ષા વિશ્વાસની ખામીનું મૂળ છે Jealousy arises from a lack of confidence
ઈશ્વર એ જ સત્ય God is truth
ઈશ્વરથી ડરવું એ ડહાપણનું મૂળ છે Fear of God is the beginning of wisdom
ઈશ્વરથી ડરીને ચાલો So live with man, as if God saw you
ઉંદર ખોદે અને ભોગવે ભોરિંગ One sows, another reaps
ઉંદર ખોદે, ભોરિંગ ભોગવે Foxes dig not their own holes
ઉકરડાને વધતાં વાર ના લાગે Ill weeds grow a pace
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન A figure among ciphers

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects