| Proverb | Meaning |
| રાત્રી પછી પ્રભાત ઊગે છે | After storm comes a calm |
| રામ રાખે તેને કોણ ચાખે | God helps the poor, for the rich can help themselves (2) Retribution belongs to God |
| રૂપલી રડે ને કરમની ખાય | Beauty weeps and fortune enjoys |
| લંકાની લાડી ને ઘોઘાનો વર | Two in compatibles will never be reconciled |
| લંકામાં સોનું તે શા કામનું? | It is a good fish, if it were but caught |
| લક્ષ્મી ચંચળ છે | Riches have wings |
| લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા ના જવું | Make hay while the sun shines |
| લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય | An opportunity should be missed (2) Strike the iron when it is hot |
| લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવું | A stitch in time saves nine |
| લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જાઓ | When fortune smiles, take the advantage |
| લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવું | Never put off till tomorrow what you can do today |
| લક્ષ્મીમાં વિશ્વાસ ન રાખતાં, વિશ્વાસમાં લક્ષ્મી ધારણ કરો | Put not your trust in money, put your money in trust |
| લખેલા લેખ મિથ્યા કદાપિ ના થાય | There is no armour against fate |
| લખ્યા લેખ મિથ્યા ન થાય | There is no flying against fate |
| લગ્નનાં ગીત લગ્ને ગવાય | Everything has its time (season) |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.