જૂની બરણીનું ઠીકરું

Proverb Meaning
જૂની બરણીનું ઠીકરું વગર વિસાતનું ; નજીવી કિંમતનું.
જૂની વાડનાં ઝાંખરાં ભલે કાંટાવાળું ડાંખળું પણ છે તો જૂની વાડનું
જૂનું કપડું ને બુઢ્ઢું ઢોર, તેના પૈસા લઈ ગયા ચોર જૂનું વસ્ત્ર અને ઘરડું ઢોર પાણીના મૂલનાં.
જૂનું કોહલું નવા વાઘ કરતાં સરસ ઘરડું શિયાળ નવા વાઘ કરતાં સારું.
જૂનું તે સોનું, જૂનું એટલું સોનું જેટલું વધુ અનુભવી એટલું વધુ મૂલ્યવાન.
જૂનું પાપ લાંબા સમયનું પાપ.
જૂનો કાગડો રીઢો ચાડીખોર.
જૂનો જોગી રીઢો અનુભવી.
જૂનો વાળંદ, ને નવો ધોબી બન્ને સારા.
જૂનો શરાબ, ને બુઢ્ઢું ઢોર બન્ને સારાં.
જે આશા પર રહે, તે અપવાસિયો મરે આશાએ રહે તે ભૂખ્યો મરે.
જે કરે તે ભોગવે કરનાર ભોગવે.
જે કહે તે કરે નહિ, ને કરે તે કહે નહિ આપમરજીથી રહેનારો.
જે કાળું કરે તેનું જ કાળું થાય, બીજાનું ન થાય ખાડો ખોદે તે પડે.
જે કોઈથી નહિ ડરે, તે ચાહે તે કરે નીડર માણસ ધાર્યું કરી શકે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects