જે સૂરજ પર ધૂળ છાંટે તે પોતે જ છંટાય

Proverb Meaning
જે સૂરજ પર ધૂળ છાંટે તે પોતે જ છંટાય સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે.
જે સૂરજ પર ધૂળ નાખે તે પોતે જ છંટાય સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે.
જે હાજર તે નાજર હાજર હોય એ મુખ્ય કર્તાકારવતા.
જેટલા ભોગ તેટલા રોગ બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે.
જેટલા વહાણના ખીલા, એટલા વીમાના હીલા વહાણનો ધંધો વીમાનું જોખમ.
જેટલા વહાણના સાંધા, એટલા ભાઈના વાંધા વાંધાખોર વ્યક્તિને ઉપાલંભ આપતાં કહેવાય છે.
જેટલી ખાંડ નાખશો તેટલું ગળ્યું થશે ગોળ નાખશો તેટલું ગળ્યું થશે.
જેટલી નદી લાંબી, તેટલી લક્ષ્મી લાંબી ધન મેળવવા ઘણા ઉધામા કરવા પડે.
જેટલું પેટનાંને લાગે, તેટલું પરાયાંને ન લાગે પોતાનાંની લાગણી પારકાં કરતાં વધુ હોય.
જેટલું લાંબું કરો એટલું લાંબું થાય લંબાવો એટલે લંબાય.
જેઠ મારો જગજીવન, જેઠાણી અમારી જોડ, દેર મારો રિસાળવો, દેરાણી ચંપાનો છોડ જેઠજેઠાણી અને દિયરદેરાણી ખૂબ સારાં છે.
જેઠા, જીવજો પૂતર, ને ધર દહાડેનાં ઓરજો ખેતર, ને નહિ તો તેનાં રડતાંનો આવે છેહ મારા જેઠનો પરિવાર સુખી થજો.
જેઠી પૂર, ને છોકરાં ફાકે ધૂળ જેઠનો પરિવાર મોટો ને ખર્ચાળ તેથી ધૂળ ફાકવા વારો આવે.
જેણે ઓર્યું ચગળે મગળે, તે તો બેઠો કુમને ઢગલે, જેણે જોઈ ખરી વરાપ, તેણે લીધી માજમ રાત સમજીને ખેતી કરી તે જીત્યો.
જેણે જપ્યો રામ, તેને કોનું કામ? રામનું શરણું લીધું તેને જગતની પરવા ના રહી.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects