શ્રદ્ધાંજલિ

Prabhu amni aatma ne shanti ape Om Sai Ram

Ram

The work which has been done by Shri Ratikaka is great and will be remembered forever.

Girish Joshi

સ્વ. રતીલાલ ચંદરયા (રતીકાકા)ના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

મુકેશભાઇ પટેલ

ગુજરાતી લેક્સિકોનની દેન આપનાર શ્રી રતિલાલ ચંદરયાની ખોટ ક્યારેય પુરી શકાશે નહીં. તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એજ પ્રભુને પ્રાર્થના.

તુષાર જે. પંડ્યા

Ratikaka lexicon ne lidhe amar chhe

Himmatlal

Rest in peace.

Arpit

ગુજરાતી ભાષાના ભાષકો માટે ઉત્તમ અર્પણ કરનાર રતિકાકાને શ્રદ્ધાંજલિ. એમણે એમના ધનનો સાચો ઉપયોગ કરી જાણ્યો.

Dipak Raval

ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

Gajjar Tejpunj

“Gujaratilexicon khubaj saras majani site che. Thank u to Ratilal Chandaria for this beautiful and helful site thank u sir”

Vasant Prajapati

શ્રી રતિલાલભાઇએ ગુજરાતી ભાષાની જે સેવા કરી છે તેની સામે નતમસ્તક થયા વિના હું તો શું કોઇ પણ ગુજરાતી બંધુ રહી શકે નહી. ગુજરાતી ભાષા જ્યારે કમ્પ્યુટર પર મરવા પડેલી ત્યારે ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્‌ગોમંડળની સંજીવની આપીને તેને નવું જીવતદાન આપનારા શ્રી રતિલાલ ભાઇ જ્યારે આ દુનિયામાં નથી રહ્યા એ વિચારથી દિલમાં અતિશય દુઃખ થાય છે. ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર આ સપૂતની ખોટ કોઈ કાળે પણ પૂરી શકાય તેમ નથી. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તે જ પ્રાર્થના.

વિશાલ મોણપરા

More From Special

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects