પવન

Head Word Concept Meaning
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : પવન, અનિલ, મરુત્, વાયુ, પવનનો ઝપાટો, હળવો ઝપાટો, પવનલહરી, પ્રાણવાયુ, શ્વાસ, વાયરો, વાયુપ્રવાહ, પવનગતિ, પવનપ્રવાહ, સામસામો પવન, સામો પવન, અનુયાયી પવન, ધારાવાહી પવન, ઊધ્ર્વગતિ પવન, નિમ્નગતિ પવન, આંતરપવન, વર્ષાપવન, વસંતનો પવન, મલયાનિલ, નીચે વહેતો પવન, ઉપર વહેતો પવન, અંત:શ્વસન, પવન બહાર ધસે એ, …મરુતો દેવતાંÚ, …પવનની પાંખોÚ, વાયુલહરી, શ્વાસ, ફૂંક, ફૂંકાડો.

Other Results

Head Word Concept Meaning
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પવનદેવતા : વાયુદેવતા, એસોલોસ, મરુત્, વાયુપુત્ર હનુમાન, વાયુસુત ભીમ, મારુતિ, હનુમાન, અંજનીસુત, આંજનેય.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પવનની થાપટ, ઉષ્ણ પવન, રણનો પવન, રણનો વંટોળ, ક્રાન્તિનો પવન, રણની આંધી.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શિયાળુ પવન, ઠંડો પવન, શીત પવન.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ અનિલલહરી, હળવો પવન, ધીમે વહેતો પવન, મલયાનિલ, મલયપર્વત પરથી વહેતો વસંતઋતુનો પવન, ગિરનારી પવન, ઓતરદા (ઉત્ત્રના) વાયરા, માતરિશ્વા, સાગરનો પવન, દક્ષિણાનિલ.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પ્રતિકૂળ પવન, અસ્થિર પવન, વાવાઝોડાનો પવન, ગર્જના કરતો તોફાની 40 અક્ષાંશનો પવન, વિષુવવૃત્તીય પવન, અક્ષ-અક્ષાંશનો શાંત પવન, દરિયાઇ શબ્દો, મથાળાનો પવન, અનુકૂળ પવન, સાપેક્ષ પવન, પવનનો વળાંક.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પવનનું તોફાન, ઝંઝાવાત, જોરદાર પવન, વાવાઝોડું ફૂંકાતો પવન, દરિયાઇ તોફાન, જોરદાર હૂંફાળો પવન, પ્રચંડ પવન, ભારે પવન, વિષુવવૃત્તીય પવન, ધૂળવંટોળ, વા ઝડી, રેતીવંટોળ, વાવંટોળ, ચક્રવાત, ચારે બાજુએ
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાયુગતિશાસ્ત્ર, વાયુગતિમતિ, બ્યુફોર્ટ તુલા, આંતરરાષ્ટિ્રય તુલા, પવન-દિશાયંત્ર, પવનમંત્ર, પવનનિર્દેશક, પવનશંકુ, પવન-ગતિ-દર્શક, પવન-ગતિમિતિ, પવનગતિ-આલેખ.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, શ્વસનપ્રક્રિયા, અંત:શ્વસન, બહિ:શ્વસિત, શ્વાસ, હવા, શ્વાસ લેતાં - મૂકતાં થતો અવાજ -સસણી, સિસોટી બોલવી એ, ઘુરઘુર અવાજ, દમિયલ શ્વાસધ્વનિ, ખંડિત પવન, છેલ્લો શ્વાસ, હરડિયો બોલવો એ (મરણની પૂર્વ નિશાની), નસકોરાં બોલવાં એ, છીંક, છીંકની, નિ:શ્વાસ, નિસાસો, ઉધરસ, મોટી ઉધરસ, ઊંટાટિયો, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ, વાયુ સૂંઘાડવો એ, ઑક્સિજન મહોરું, જલીય ફેફસું, શ્વાસ લેવા માટેની યાંત્રિક કરામત, લોખંડનું ફેફસું, સ્વયંપર્યાપ્ત જલાંતર્ગત શ્વાસસામગ્રી, ફેફસાં, ધમણ, જળચર પ્રાણીઓની શ્વાસેન્દ્રિય, ફૂંકણી, હોકલી, પંખો, વીંઝણો, ઉષ્ણતા-પ્રતિરોધક, વીજળી-પંખો, વાતાયન.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ િવશે. : હવાઈ, પવનના સપાટાવાળું, વાવાઝોડાવાળું, ચક્રવાતીય, વાદળિયું.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શ્વાસસંબંધી, મુખશ્વાસ-સંબંધી, વાયુગતિક, પવનની ગર્જના-સંબંધી.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પવનગતિશાસ્ત્રીય, પવનગતિમિતીય.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : પવન ફેંકવો, પવનલહરી આવવી, પવન વહેવો, ઘોરવું, નસકોરાં બોલવાં, મોઢેથી શ્વા લેવો, સીસરણી બોલવી, સિસોટી થવી, હરડિયો બોલવો, ઘરઘરાટી બોલવી, ઊધરસ થવી, મોટી ઊધરસ થવી, ઊંટાટિયો થવો, છીંક ખાવી, નિસાસો નાખવો, દમિયલ શ્વાસ લેવો, હાયકારો કરવો, ગર્જના કરવી, સિસોટી મારવી, છાનામાના ગાવું, ગુંજવું.
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : …શાન્તુકુલપવનશ્ચ
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી, ઓતરદા વાયરા ઊઠોÚ! (મેઘાણી)
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …ઓતરદા વાયરા, ઊઠો!
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શિવશ્ચ પન્થા:Ú (કાલિદાસ)
પવન આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘૂઘવતો પવન.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : હવા, પવન, વાયુ, વાતાવરણ, ઇથર, ઓઝોન, હવામાન, માધ્યમ, પર્યાવરણ.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હવામાન, આબોહવા, મૂળ તત્ત્વો, પ્રકૃતિ તત્ત્વો, કુદરતનાં તત્ત્વો, સરસ વાતાવરણ, સૂક્ષ્મ હવામાન, ધૂંધળો દિવસ, હવામહેલ.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ આબોહવાનો નકશો, હવ-ઉષ્મા, હવા-ઉષ્મા-રેખા, હવામિતિ, વાયુ-પરિવર્તન-વિસ્તાર, વાવંટોળનો વિસ્તાર, ચક્રવાત, પ્રતિચક્રવાત.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વાતાવરણીય સ્તરો : સ્તર, થર, પટ્ટો, આયોના વર્તુળ, પ્રકાશ વર્તુલ.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હવામાનશાસ્ત્ર, વાયુશાસ્ત્ર, વાયુ-આલેખન-વિદ્યા, હવામાનની આગાહી, ભડલીવાસક્યો, ભડલી-વિદ્યા, હવાનું દબાણ માપવાનું શાસ્ત્ર, વાયુદબાણ-શાસ્ત્ર.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હવામાનશાસ્ત્રી, વાયુશાસ્ત્રી, આબોહવા-વિદ્, ભડલી, હુદડ-ગોષ્ઠી, (માઘ પંડિત), હવામાન વૃત્તાંત, હવામાન-કાર્યાલય, હવામાન-મથક.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હવામાન-સાધન, હવામાન-ઉપકરણ, વાયુદબાણ-માપક (બેરોમીટર), શૂન્યાવકાશ-માપન, હવામાન-બલૂન, હવામાન-ઉપગ્રહ, વાતાનુકૂલિત કરનાર, હવાશૈત્ય મંત્ર, ધમણ, ફૂંકણી, હવાનો જવા-આવવાનો માર્ગ, વાતાનુકૂલન, ઑક્સિીજનીકરણ, પ્રાણવાયુપ્રદાન.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : હવાઈ, હવા વિશેનું, વાતીય, વાયવ્ય, વાયુસદ્રશ, પ્રકાશવાળું, ખુલ્લી હવાવાળું, ચક્રવાતીય, પ્રતિચક્રવાતીય.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : હવા આપવી, હવા લાવવી, પવન-બારી કરવી, વાતાનુકૂલિત કરવું, હવામાન કરવું.
હવા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : હવામાં કિલ્લા બાંધવા.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects