| Head Word | Concept | Meaning |
| પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : પ્રવૃત્તિ, હિલચાલ, ગતિમયતા, વ્યવસાય, ધંધો, યુયુત્સા, લડાયક, કાર્યવાહી, ચપળતા, જોશ, શક્તિ, બળ, તત્પરતા, ઉત્સાહ, ધાંધલ, ધમાલ અજંપો, ઉચાટ, મુશ્કેલી, ત્વરિતતા, ઝડપ, પ્રવાસ, પ્રવૃત્તિશીલતા, જીવનનો વિગ્રહ અતિ પ્રવૃત્તિ. |
| Head Word | Concept | Meaning | પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | સાહસ, સાહસિકતા, ધક્કાધક્કી, પહોંચ, વિનિયોગ. | પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : પ્રવૃત્તિમય, સક્રિય, પ્રાણવાન, ઉત્સાહી, પ્રવૃત્ત, ઉતાવળું, સભર, ચપળ, તત્પર, તત્પર, તક ઝડપી લેનાર, વેગીલું, ધમાલિયું, ધાંધલિયા, અજંપાવાળા, ચળવળખોર, હલચલ કરનાર, પગ ઉપાડનાર, 'ફરે તે મરે'માં માનનાર, ઉત્સાહી. | પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : પ્રવૃત્ત હોવું - થવું - રહેવું, હાથમાં ઘણાં કામ હોવાં, અનેક ધોડે ચડવું, ફુરસદ ન હોવી, ખૂબ પ્રવૃત્ત રહેવું, કામગીરી કરવી, કાર્ય કરવું, ધમાલ કરવી, ખાલી દેખાવ કરવો, ઉપવાસ કરવા, આગળ જવું, સમયનો ઉપયોગ કરવો, ચલાવ્યે રાખવું. | પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિ.વિ. : ત્વરાપૂર્વક, ઉત્સાહપૂર્વક. | પ્રવૃત્તિ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : કામ કર્યું તેણે કામણ કર્યું. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.