પ્રવૃત્તિ

Head Word Concept Meaning
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : પ્રવૃત્તિ, હિલચાલ, ગતિમયતા, વ્યવસાય, ધંધો, યુયુત્સા, લડાયક, કાર્યવાહી, ચપળતા, જોશ, શક્તિ, બળ, તત્પરતા, ઉત્સાહ, ધાંધલ, ધમાલ અજંપો, ઉચાટ, મુશ્કેલી, ત્વરિતતા, ઝડપ, પ્રવાસ, પ્રવૃત્તિશીલતા, જીવનનો વિગ્રહ અતિ પ્રવૃત્તિ.

Other Results

Head Word Concept Meaning
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય સાહસ, સાહસિકતા, ધક્કાધક્કી, પહોંચ, વિનિયોગ.
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : પ્રવૃત્તિમય, સક્રિય, પ્રાણવાન, ઉત્સાહી, પ્રવૃત્ત, ઉતાવળું, સભર, ચપળ, તત્પર, તત્પર, તક ઝડપી લેનાર, વેગીલું, ધમાલિયું, ધાંધલિયા, અજંપાવાળા, ચળવળખોર, હલચલ કરનાર, પગ ઉપાડનાર, 'ફરે તે મરે'માં માનનાર, ઉત્સાહી.
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : પ્રવૃત્ત હોવું - થવું - રહેવું, હાથમાં ઘણાં કામ હોવાં, અનેક ધોડે ચડવું, ફુરસદ ન હોવી, ખૂબ પ્રવૃત્ત રહેવું, કામગીરી કરવી, કાર્ય કરવું, ધમાલ કરવી, ખાલી દેખાવ કરવો, ઉપવાસ કરવા, આગળ જવું, સમયનો ઉપયોગ કરવો, ચલાવ્યે રાખવું.
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિ.વિ. : ત્વરાપૂર્વક, ઉત્સાહપૂર્વક.
પ્રવૃત્તિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : કામ કર્યું તેણે કામણ કર્યું.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects