વજન

Head Word Concept Meaning
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : વજન, ભારેપણું, ભાર, મહત્ત્વ, કદાવરપણું, ગાંસડી, ચોખ્ખું વજન, બોજ, દબાણ, ગુણ (ગુણ્ય).

Other Results

Head Word Concept Meaning
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (રમતગમત) : હલકા વજનવાળો, મધ્યમ વજનવાળો, 147 રતલ આસપાસના વજનમાં મુષ્ટિમાન ('વેલ્ટરવેઇટ').
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (ભૌતિકશાસ્ત્રની પરિભાષા) : ગુરુત્વ, ગુરુત્વાકર્ષણ, ઘનત્વ.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન કાગળ પર મુકાતું વજન ('પેપરવેઇટ').
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન સમતોલ, ધડો.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન દબાણ, ઘંટીનું પડ, માલસામાન.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (વજન ગણવાની પદ્ધતિ) : એવર્ડુપોઈ, ટ્રોય વજન, પરમાણુવજન, અણુવજન, મણ, ખાંડી, કિલો.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વિશે. : ભારેખમ, વજનદાર, બોજિલ, વિપુલ, બોજાવાળું, ઢગલાબંધ, વજનદાર, ઘનત્વવાળું.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ક્રિયા : વજન કરવું, સમતોલ કરવું, ત્રાજવાં રાખવાં, તોળવું, વગાડવું.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન બાંજો નાખવો, ભરોવવું, વજન દાબી દેવું, ડૂબવું, તળિયે બેસવું.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વજનના એકમ : કિલોગ્રામ, કિલોટન, મેગાટન, કેરેટ, આંતરરાષ્ટિ્રય કેરેટ, ડ્રામ, ગ્રોસ, ટન, હેક્ટો ગ્રેઈન.હંડ્રેડવેઈટ, ક્વિન્ટલ સ્ટોન, ટન, મેટ્રિક ટન, માઇક્રોગ્રામ, મિલિગ્રામ, આઉન્સ, પેની વેઇટ, પાઉન્ડ, અધોળ, નવટાંક, પાશેર, અછેર, શેર, બંગાલી શેર, કિલો, પાંચ શેર, દસ શેર, અધમણ, મણ બંગાળી મણ, ખાંડી.
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વજન કરવાનાં સાધનો : ધાતુનો કાંટો, તુલા, વિશ્લેષાત્મક તુલા, પંતુલા, ત્રાજવાંની જોડી, ધરમનો કાંટો, વજન સેતુ ('વેબ્રિજ').
વજન આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઉક્તિ : બોઝ સે ઠીક ચલા જાતા હૈ. ભારી નમે ને હલકો ઊંચકાય.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects