ઇચ્છા

Head Word Concept Meaning
ઇચ્છા આલોક-21 સમર્થન અને વિરોધ નામ : ઇચ્છા, મરજી, સંકલ્પ, ઇચ્છાશક્તિ, સંકલ્પશક્તિ, સંકલ્પબળ, ખ્વાહિશ, મનોબળ, અપેક્ષા, ધારણા, મનોનુગ્રહ, સ્વેચ્છા, નિર્ણય, નિર્ણયશક્તિ, પસંદગી, નિશ્ચય, ઇપ્સા, ઇષ્ટિ, કામના, મન:કામના, વાંછના, વાંછા, મનોરથ, મુરાદ, લાલસા, લિપ્સા, મંછા, જાતીય લાલસા, જાતીય વાસના, અભરખા, અભિલાષા, આકાંક્ષા, અભિરુચિ, અરમાન, આરજૂ, સ્વેચ્છા, સ્વતંત્ર પસંદગી, સ્વતંત્ર ઇચ્છા, પ્રસ્તાવ, સંકલ્પશક્તિની પ્રેરણા, સ્વયંચલન ક્રિયા, સ્વયંક્રિયાશક્તિ,મન:શ િક્ત.

Other Results

Head Word Concept Meaning
ઇચ્છા આલોક-21 સમર્થન અને વિરોધ વિશે. : ઐચ્છિક, સ્વૈચ્છિક, ઇચ્છાનુસારી, સંકલ્પનાનુંસારી.
ઇચ્છા આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : ઇચ્છા કરવી, ઇચ્છા હોવી-થવી, યોગ્ય લાગવું, પસંદ કરવું, પસંદગી કરવી, મન હોવું, મનીષા હોવી, રુચિ હોવી, અભિલાષા હોવી, સંકલ્પ કરવો, આજ્ઞા કરવી, આદેશ આપવો, ઠરાવ કરવો, છેલ્લો શબ્દ હોવા રાખવો, પોતાના ભાવિનું પોતેજ ઘડવા નિર્ણય કરવો.
ઇચ્છા આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિ.વિ. : ઇચ્છાપૂર્વક, સ્વેછાપૂર્વક.
ઇચ્છા આલોક-22 ઉક્તિ : બલીયસી કેવલમ્ ઇશ્વરેચ્છા ઇચ્છા હોય તો માર્ગ મળી રહે છે. માણસોને સ્વતંત્ર ઇચ્છા મળેલી છે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects