| Head Word | Concept | Meaning |
| રાજચિહ્ન | આલોક-16 | નામ : રાજચિહ્ન, સત્તાચિહ્ન, પદસૂચક ચિહ્ન, સ્વસ્તિક, ગુલાબ, ચંદ્રક, ક્રૉસ, ગરુડ, ટોપી, શાળા-મુદ્રા, રાજમુદ્રા, રાજદંડ. |
| Head Word | Concept | Meaning | રાજચિહ્ન | આલોક-16 | ધાર્મિક ચિહ્ન : પોપનો મુગટ, પ્રાચીન ઇરાનીઓનો ફેંટો, સાફો, ત્રેવડો મુગટ, કાર્ડિનલની હેટ (ટોપી), લાલ ટોપી (હેટ), ભગવાં કપડાં, કાનટોપી, ત્રિશૂળ, ચીપિયો, ટોપી, બાવાની ટોપી, મૃગચર્મ, ભગવી કંથા, ભગવી ટોપી, ભગવાં વસ્ત્રો, ગાંધી ટોપી, ખાદી-વસ્ત્રો, કિરપાણ, પીતાંબર. | રાજચિહ્ન | આલોક-16 | ઢાલ વગેરે પર કોરેલાં રાજચિહ્નો ('કોટ ઑફ ઓનર્સ'), શસ્ત્રસરંજામ, ધ્વજ, ધજા, ત્રિકોણ વાવટો, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રરંગ, રાજાશાહી સ્ટાન્ડર્ડ, તારકધ્વજ, લાલ શ્વેત અને વાદળી, ત્રિરંગી ધ્વજ, તિરંગો ધ્વજ (ભારતીય), રૂઢિગત જેક (બ્રિટન), સ્ટાર (તારક), ગરુડ, ક્રોસ, વિક્ટોરિયા ક્રૉસ, વીરચક્ર, પરમવીરચક્ર, બિલ્લો, હવાઈઘરનું ચિહ્ન, વિમાની છત્રીનું ચિહ્ન, માદળિયું. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.