| Head Word | Concept | Meaning |
| નમ્રતા | આલોક-10 અનુરાગ | વિશે: નમ્ર, નિમ્ન, નમનશીલ, નમ્રભાવી, ઢોંગ વિનાના, નમ્ર હ્દયના, નમ્ર સ્વભાવના, ઘૂંટણિયે પડેલા. |
| Head Word | Concept | Meaning | નમ્રતા | આલોક-10 અનુરાગ | નામ: નમ્રતા, વિનમ્રતા, નિરભિમાનતા, વિનય, વિવેક, શાલીનતા, શિષ્ટતા, શિષ્ટાચાર, સુશીલતા, શરણાગતિ, અનુગ્રહ, પ્રતિષ્ઠાહાનિ. | નમ્રતા | આલોક-10 અનુરાગ | ક્રિયા: શરમિંદું કરવું, નીચું જોવડાવવું, હલકું પાડવું, શરમાવવું, મૂંઝવણમાં મૂકવું, નમ્ર બનવું, નમ્ર કરવું, પાણી ઉતારવું, નાના લાગવું, અપમાન ગળી જવું, હલકું પાડવું. | નમ્રતા | આલોક-10 અનુરાગ | કિ.વિ.: વિવકેપુર:સર, નમ્રતાપૂર્વક. | નમ્રતા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: સાક્ષાત્ દંડવત્ પ્રણામ. નવ ગજના નમસ્કાર. નમ્યા તે ભગવાનને ગમ્યા, ફળ આવે ત્યારે વૃક્ષો નમે છે. વાણિયા મૂછ નીચી, તો કહે: સાડી સત્તરવાર નીચી. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.