નિરાશાજનક

Head Word Concept Meaning
નિરાશા આલોક-17 માનસિક અવસ્થા ક્રિયા : નિરાશ થવું, આશા ઊડી જવી, આશાના ચૂરેચૂર થવા, આશાભંગ થવું, આકાંક્ષાઓ તૃપ્ત ન થવી, આશાઓ નિષ્ફળ જવી.

Other Results

Head Word Concept Meaning
નિરાશા આલોક-17 માનસિક અવસ્થા નામ : નિરાશા, કટુ નિરાશા, નિષ્ફળ અપેક્ષા, આશાભંગ, ખોવાયેલી આશા, ફજેતી, વિફલતા, ઢીલું મોં, વીલું મોં.
નિરાશા આલોક-17 માનસિક અવસ્થા વિશે : નિરાશ, આશાભંગ થયેલ, પરાજિત, ભ્રમનિરસન થયેલ, ઉદાસીન, નિરાશાજનક.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects